IPL બાદ વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે સહિતના યુવા સ્ટાર્સ માટે BCCI નો ખાસ પ્લાન, આ રીતે મજબૂત થશે ટીમ ઈન્ડિયાનું Test ભવિષ્ય

By indian expressApril 5, 2026 at 6:20 PM2 views
IPL બાદ વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે સહિતના યુવા સ્ટાર્સ માટે BCCI નો ખાસ પ્લાન, આ રીતે મજબૂત થશે ટીમ ઈન્ડિયાનું Test ભવિષ્ય

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે ભવિષ્યની ટેસ્ટ ટીમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
  • બોર્ડ દ્વારા એક ખાસ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.
  • BCCI નો ટાર્ગેટ: રેડ-બોલ ક્રિકેટ માટે યુવા પ્રતિભાઓને તૈયાર કરવાનો ખાસ માસ્ટર પ્લાન.
  • Photograph: (સોશિયલ મીડિયા) છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટેસ્ટ ટીમનો ક્રમ સતત નીચે જઈ રહ્યો છે.
  • વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજોની નિવૃત્તિને કારણે એવું કહેવું ખોટું નહીં હોય કે ટીમ ઈન્ડિયા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં પરિવર્તનશીલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે ભવિષ્યની ટેસ્ટ ટીમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. બોર્ડ દ્વારા એક ખાસ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. BCCI નો ટાર્ગેટ: રેડ-બોલ ક્રિકેટ માટે યુવા પ્રતિભાઓને તૈયાર કરવાનો ખાસ માસ્ટર પ્લાન. Photograph: (સોશિયલ મીડિયા) છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટેસ્ટ ટીમનો ક્રમ સતત નીચે જઈ રહ્યો છે.

More To Read

IPL બાદ વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે સહિતના યુવા સ્ટાર્સ માટે BCCI નો ખાસ પ્લાન, આ રીતે મજબૂત થશે ટીમ ઈન્ડિયાનું Test ભવિષ્ય | Teri Meri Bat | TeriMeriBat News