અમદાવાદ : ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં પીચ કેવી રહેશે, હવામાન કેવું રહેશે?
By BBC GujaratiMarch 8, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમે વાનખેડે સ્ટેડિયમ ખાતે પહેલી મૅચ રમી, ત્યારથી અત્યાર સુધી અમે અલગ-અલગ પ્રકારની વિકેટો ઉપર રમ્યા છીએ.
- અમે પીચ મુજબ રમવા માટે ટેવાઈ ગયા છીએ." "વિકેટ ચૅલેન્જિંગ નહીં, પરંતુ ટ્રિકી હોય છે.
- પાવરપ્લે પછી કેવી રીતે બેટિંગ કરવી અને પછી તેને આગળ ધપાવીને અંત સુધી કેવી રીતે રમવું, એ અમે સમજીએ છીએ." સુપર-8 રાઉન્ડમાં અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની મૅચ રમાઈ, એ પહેલાં ભારતની ટી20 ક્રિકેટ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પત્રકારપરિષદ દરમિયાન આ વાતકરીહતી.
- કદાચ એ સતત વર્લ્ડકપની મૅચો જીતી રહેલી ટીમના કપ્તાનનો આત્મવિશ્વાસ હતો.
- ટુર્નામેન્ટની શરૂઆતથી જ ભારતની ટીમને ટ્રૉફી જીતવા માટે હૉટ ફેવરિટ માનવામાં આવતી હતી.
"અમે વાનખેડે સ્ટેડિયમ ખાતે પહેલી મૅચ રમી, ત્યારથી અત્યાર સુધી અમે અલગ-અલગ પ્રકારની વિકેટો ઉપર રમ્યા છીએ. અમે પીચ મુજબ રમવા માટે ટેવાઈ ગયા છીએ. " "વિકેટ ચૅલેન્જિંગ નહીં, પરંતુ ટ્રિકી હોય છે. પાવરપ્લે પછી કેવી રીતે બેટિંગ કરવી અને પછી તેને આગળ ધપાવીને અંત સુધી કેવી રીતે રમવું, એ અમે સમજીએ છીએ.
Was this story interesting?





