Exclusive: અજિત અગરકર 2027 વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર રહેશે, કાર્યકાળમાં ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી
By indian expressApril 19, 2026 at 12:47 PM3 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- BCCI selector Ajit Agarkar extension : ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અજિત અગરકરનો કરાર જૂન 2027 સુધી એક વર્ષ માટે લંબાવવામાં આવશે
- અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી હતી
- અજીત અગરકર Photograph: (Sportzpics) BCCI selector Ajit Agarkar extension:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સિનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરનો કરાર આ વર્ષે જૂનમાં સમાપ્ત થશે ત્યારે તેમને કાર્યકાળ લંબાવવામાં આવશે
- ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અજિત અગરકરનો કરાર જૂન 2027 સુધી એક વર્ષ માટે લંબાવવામાં આવશે
- અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી હતી
BCCI selector Ajit Agarkar extension : ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અજિત અગરકરનો કરાર જૂન 2027 સુધી એક વર્ષ માટે લંબાવવામાં આવશે. અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી હતી. અજીત અગરકર Photograph: (Sportzpics) BCCI selector Ajit Agarkar extension:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સિનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરનો કરાર આ વર્ષે જૂનમાં સમાપ્ત થશે ત્યારે તેમને કાર્યકાળ લંબાવવામાં આવશે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અજિત અગરકરનો કરાર જૂન 2027 સુધી એક વર્ષ માટે લંબાવવામાં આવશે.
Was this story interesting?





