અર્જુન તેંડુલકરે મુંબઈ ટીમ છોડવાનું કારણ જણાવ્યું, ઇમ્પેક્ટ પ્લેયરનો કર્યો વિરોધ
By indian expressApril 1, 2026 at 2:42 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Arjun Tendulkar : અર્જુન તેંડુલકરે કહ્યું કે આ ખોટો નિયમ છે.
- ક્રિકેટમાં હંમેશા પ્લેઇંગ 11ની વાત થાય છે.
- આ ટીમોને એક અલગ ફાયદો આપે છે.
- તેથી 11 ખેલાડીઓની પસંદગીનો નિયમ હોવો જોઈએ અર્જુન તેંડુલકર પહેલી વખત કેમેરા સામે આવ્યો હતો અને તેણે ઘણા જબરજસ્ત નિવેદનો પણ આપ્યા હતા Photograph: (Youtube Screengrab, X) Arjun Tendulkar: અર્જુન તેંડુલકરને સામાન્ય રીતે ચાહકોએ મેદાન પર પ્રેક્ટિસ કરતા, ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા કે કેટલાક પ્રસંગોએ આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગ કરતા જોવા મળ્યો હતો.
- હવે અર્જુન તેંડુલકર પહેલી વખત કેમેરા સામે આવ્યો હતો અને તેણે ઘણા જબરજસ્ત નિવેદનો પણ આપ્યા હતા.
Arjun Tendulkar : અર્જુન તેંડુલકરે કહ્યું કે આ ખોટો નિયમ છે. ક્રિકેટમાં હંમેશા પ્લેઇંગ 11ની વાત થાય છે. આ ટીમોને એક અલગ ફાયદો આપે છે. તેથી 11 ખેલાડીઓની પસંદગીનો નિયમ હોવો જોઈએ અર્જુન તેંડુલકર પહેલી વખત કેમેરા સામે આવ્યો હતો અને તેણે ઘણા જબરજસ્ત નિવેદનો પણ આપ્યા હતા Photograph: (Youtube Screengrab, X) Arjun Tendulkar: અર્જુન તેંડુલકરને સામાન્ય રીતે ચાહકોએ મેદાન પર પ્રેક્ટિસ કરતા, ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા કે કેટલાક પ્રસંગોએ આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલિંગ કરતા જોવા મળ્યો હતો.
Was this story interesting?





