અર્જુન તેંડુલકરના 7 ખતરનાક યોર્કર, પંત અને સમદ ચિત્ત, શું LSG ની પ્લેઇંગ ઇલેવનમાં મળશે તક?
By indian expressApril 8, 2026 at 3:16 PM1 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Arjun Tendulkar : LSG ફ્રેન્ચાઈઝીએ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં અર્જુન તેંડુલકરના 7 ખતરનાક યોર્કર જોવા મળ્યા હતા.
- જેનો સામનો કેપ્ટન ઋષભ પંત અને લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેન અબ્દુલ સમદે કર્યો હતો નેટ પ્રેક્ટિસમાં અર્જુન તેંડુલકરના 7 ખતરનાક યોર્કર જોવા મળ્યા હતા Photograph: (LSG X Video Screengrab) IPL 2026 Arjun Tendulkar :આઈપીએલ 2026ની હરાજી પહેલા અર્જુન તેંડુલકરને લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ સાથે શાર્દુલ ઠાકુરના બદલામાં ટ્રેડ કરવામાં આવ્યો હતો.
- હવે અર્જુન લખનઉ ફ્રેન્ચાઈઝી સાથે નેટ્સમાં સતત પરસેવો પાડતો જોવા મળે છે.
- તેના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.
- ફ્રેન્ચાઈઝીએ X પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં અર્જુન તેંડુલકરના 7 ખતરનાક યોર્કર જોવા મળ્યા હતા.
Arjun Tendulkar : LSG ફ્રેન્ચાઈઝીએ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં અર્જુન તેંડુલકરના 7 ખતરનાક યોર્કર જોવા મળ્યા હતા. જેનો સામનો કેપ્ટન ઋષભ પંત અને લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેન અબ્દુલ સમદે કર્યો હતો નેટ પ્રેક્ટિસમાં અર્જુન તેંડુલકરના 7 ખતરનાક યોર્કર જોવા મળ્યા હતા Photograph: (LSG X Video Screengrab) IPL 2026 Arjun Tendulkar :આઈપીએલ 2026ની હરાજી પહેલા અર્જુન તેંડુલકરને લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ સાથે શાર્દુલ ઠાકુરના બદલામાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. હવે અર્જુન લખનઉ ફ્રેન્ચાઈઝી સાથે નેટ્સમાં સતત પરસેવો પાડતો જોવા મળે છે. તેના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.
Was this story interesting?





