એશિયન ગેમ્સ 2026 : ભારતે જાપાનને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું, શેફાલી વર્મા અને શ્રીચરણી ઝળક્યા

By indian expressSeptember 18, 2026 at 2:10 PM3 views
એશિયન ગેમ્સ 2026 : ભારતે જાપાનને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું,  શેફાલી વર્મા અને શ્રીચરણી ઝળક્યા

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Women’s Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026 ની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ટીમ સામે 8 વિકેટથી વિજય મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
  • રવિવારે રમાનાર સેમિફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે એશિયન ગેમ્સ 2026 : ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ટીમને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું Photograph: (@BCCIWomen) Japan Women vs India Women, 4th Quarter Final, Women’s Asian Games 2026 :એશિયન ગેમ્સ 2026 ની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ટીમ સામે 8 વિકેટથી વિજય મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
  • રવિવારે રમાનાર સેમિફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.
  • ભારતની જીતમાં શેફાલી વર્મા અને શ્રીચરણીનો મોટો ફાળો રહ્યો હતો.
  • આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Women’s Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026 ની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ટીમ સામે 8 વિકેટથી વિજય મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. રવિવારે રમાનાર સેમિફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે એશિયન ગેમ્સ 2026 : ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ટીમને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું Photograph: (@BCCIWomen) Japan Women vs India Women, 4th Quarter Final, Women’s Asian Games 2026 :એશિયન ગેમ્સ 2026 ની ચોથી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ટીમ સામે 8 વિકેટથી વિજય મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રવિવારે રમાનાર સેમિફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતની જીતમાં શેફાલી વર્મા અને શ્રીચરણીનો મોટો ફાળો રહ્યો હતો.

More To Read

એશિયન ગેમ્સ 2026 : ભારતે જાપાનને હરાવી સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું, શેફાલી વર્મા અને શ્રીચરણી ઝળક્યા | Teri Meri Bat | TeriMeriBat News