બીબીસીના અભ્યાસ પ્રમાણે, વર્ષ 2020થી ભારતમાં મહિલા ક્રિકેટરોની સંખ્યા બમણી થઈ

By BBC GujaratiMarch 13, 2026 at 12:00 AM0 views
બીબીસીના અભ્યાસ પ્રમાણે, વર્ષ 2020થી ભારતમાં મહિલા ક્રિકેટરોની સંખ્યા બમણી થઈ

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 14 ભારતીય રાજ્યોમાં હાથ ધરવામાં આવેલો નવો અભ્યાસ સૂચવે છે કે 2020થી ક્રિકેટમાં ભારતીય મહિલાઓની હિસ્સેદારી બમણી થઈ ગઈ છે
  • હવે દસમાંથી એક મહિલા આ રમત રમી રહી છે
  • બીબીસી અને કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રસ્તુત અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા છ મહિનામાં પ્રત્યેક બેમાંથી એક વ્યક્તિ (51 ટકા)એ વિમૅન્સ સ્પૉર્ટ્સનું કવરેજ ફૉલો કર્યું છે
  • આ ટકાવારી, એવા લોકોના પ્રમાણથી વધારે નથી, જેઓ કહે છે કે તેમણે મૅન્સ સ્પૉર્ટ્સ કવરેજને ફૉલો કર્યું છે
  • તેમનું પ્રમાણ 63 ટકા છે

14 ભારતીય રાજ્યોમાં હાથ ધરવામાં આવેલો નવો અભ્યાસ સૂચવે છે કે 2020થી ક્રિકેટમાં ભારતીય મહિલાઓની હિસ્સેદારી બમણી થઈ ગઈ છે. હવે દસમાંથી એક મહિલા આ રમત રમી રહી છે. બીબીસી અને કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રસ્તુત અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા છ મહિનામાં પ્રત્યેક બેમાંથી એક વ્યક્તિ (51 ટકા)એ વિમૅન્સ સ્પૉર્ટ્સનું કવરેજ ફૉલો કર્યું છે. આ ટકાવારી, એવા લોકોના પ્રમાણથી વધારે નથી, જેઓ કહે છે કે તેમણે મૅન્સ સ્પૉર્ટ્સ કવરેજને ફૉલો કર્યું છે.

More To Read

બીબીસીના અભ્યાસ પ્રમાણે, વર્ષ 2020થી ભારતમાં મહિલા ક્રિકેટરોની સંખ્યા બમણી થઈ | Teri Meri Bat | TeriMeriBat News