કૉમનવેલ્થ ગેમ્સ: મહિલા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો, ભારત મેડલ યાદીમાં આ સ્થાન પર પહોંચ્યું
By BBC GujaratiJuly 29, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સ્કૉટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2026ના 10મા દિવસે એક ઓગસ્ટે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું.
- શનિવારે ભારતે કુલ 16 મેડલ જીત્યા જેમાં આઠ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
- બૉક્સિંગમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું.
- શનિવારે, સચિન સિવાચ, અંકુશ પંઘાલ, પ્રીતિ પવાર, જાસ્મીન લંબોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ઘનઘસ અને અરુંધતી ચૌધરીએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
- લવલીના બોરગોહેન અને નરેન્દ્ર બરવાલે બૉક્સિંગમાં સિલ્વર મેડલ જીત્યા, જ્યારે ઉન્નતિ શર્માએ જુડોમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો.
સ્કૉટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2026ના 10મા દિવસે એક ઓગસ્ટે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું. શનિવારે ભારતે કુલ 16 મેડલ જીત્યા જેમાં આઠ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. બૉક્સિંગમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. શનિવારે, સચિન સિવાચ, અંકુશ પંઘાલ, પ્રીતિ પવાર, જાસ્મીન લંબોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ઘનઘસ અને અરુંધતી ચૌધરીએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
Was this story interesting?

.webp)



