આઈપીએલમાં વિવાદ : રાજસ્થાન રોયલ્સના મેનેજર ડગઆઉટમાં મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળ્યા, BCCI કરી રહ્યું છે તપાસ

By indian expressApril 13, 2026 at 2:35 PM1 views
આઈપીએલમાં વિવાદ : રાજસ્થાન રોયલ્સના મેનેજર ડગઆઉટમાં મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળ્યા, BCCI કરી રહ્યું છે તપાસ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026 : આઈપીએલ 2026 ની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાના કારણે વિવાદોમાં ફસાયા છે
  • નિયમ મુજબ મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે આઈપીએલ 2026 ની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડર મેચ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે Photograph: (સ્ક્રિનગ્રેબ) IPL 2026 :આઈપીએલ 2026 ની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડર તે સમયે વિવાદોમાં ફસાઈ ગયા જ્યારે તે ડગઆઉટમાં ટીવી કેમેરામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા
  • નિયમ મુજબ મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે
  • આવી સ્થિતિમાં આ ઘટનાએ એન્ટી કરપ્શન પ્રોટોકોલ પર સવાલો ઉભા કર્યા છે
  • આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડે તપાસ શરુ કરી છે

IPL 2026 : આઈપીએલ 2026 ની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાના કારણે વિવાદોમાં ફસાયા છે. નિયમ મુજબ મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે આઈપીએલ 2026 ની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડર મેચ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે Photograph: (સ્ક્રિનગ્રેબ) IPL 2026 :આઈપીએલ 2026 ની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડર તે સમયે વિવાદોમાં ફસાઈ ગયા જ્યારે તે ડગઆઉટમાં ટીવી કેમેરામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. નિયમ મુજબ મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં આ ઘટનાએ એન્ટી કરપ્શન પ્રોટોકોલ પર સવાલો ઉભા કર્યા છે.

More To Read

આઈપીએલમાં વિવાદ : રાજસ્થાન રોયલ્સના મેનેજર ડગઆઉટમાં મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળ્યા, BCCI કરી રહ્યું છે તપાસ | Teri Meri Bat | TeriMeriBat News