ક્રિકેટર પૃથ્વી શો ની 6 મહિનામાં સગાઈ તૂટી, આકૃતિ અગ્રવાલે બ્રેકઅપ પોસ્ટમાં કહી દિલની વાત
By indian expressSeptember 17, 2026 at 4:07 PM3 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારતીય ક્રિકેટર પૃથ્વી શો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.
- પૃથ્વી શો ની ફિયાન્સી આકૃતિ અગ્રવાલે તેની સાથે સંબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે.
- બંને લગભગ બે વર્ષથી રિલેશનશિપમાં હતા ક્રિકેટર પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલની 6 મહિનામાં સગાઈ તૂટી ગઇ છે Photograph: (Akriti Agarwal Instagram) prithvi shaw akriti agarwal: ભારતીય ક્રિકેટર પૃથ્વી શો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.
- પૃથ્વી શો ની ફિયાન્સી આકૃતિ અગ્રવાલે તેની સાથે સંબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે.
- બંને લગભગ બે વર્ષથી રિલેશનશિપમાં હતા અને આ વર્ષે 8 માર્ચે સગાઈ કરી હતી.
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. પૃથ્વી શો ની ફિયાન્સી આકૃતિ અગ્રવાલે તેની સાથે સંબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે. બંને લગભગ બે વર્ષથી રિલેશનશિપમાં હતા ક્રિકેટર પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલની 6 મહિનામાં સગાઈ તૂટી ગઇ છે Photograph: (Akriti Agarwal Instagram) prithvi shaw akriti agarwal: ભારતીય ક્રિકેટર પૃથ્વી શો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. પૃથ્વી શો ની ફિયાન્સી આકૃતિ અગ્રવાલે તેની સાથે સંબંધ ખતમ કરવાની જાહેરાત કરી છે.
Was this story interesting?

.webp)



