ક્રિકેટરોનું શરમજનક કૃત્ય, હોટલના બાથરૂમમાં મહિલાનો Video બનાવ્યો, 2 ખેલાડીઓની ધરપકડ
By indian expressMay 1, 2026 at 3:37 PM6 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ચોંકાવનારો કિસ્સો: શ્રીલંકાના બે અંડર-19 ક્રિકેટરોની કોલંબોની એક હોટલમાં મહિલાનો વીડિયો બનાવતા ધરપકડ કરવામાં આવી છે.
- જામીન પર છૂટ્યા: પોલીસે ધરપકડ કર્યા બાદ બંને ખેલાડીઓને 500,000 LKRના જામીન પર મુક્ત કર્યા, પરંતુ વીડિયો ઓનલાઈન શેર થયો છે કે નહીં તેની તપાસ ચાલુ છે.
- ઉદાસીનતા: શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ શરમજનક ઘટના અંગે હજુ સુધી કોઈ શિસ્તભંગના પગલાંની જાહેરાત કરી નથી.
- બોર્ડમાં ખળભળાટ: આ ઘટના શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ચાલી રહેલા આંતરિક ઉથલપાથલ અને અગાઉના વિવાદો વચ્ચે સામે આવી છે.
આ મામલો શ્રીલંકાના કોલંબોની એક હોટલનો છે, જેમાં શ્રીલંકાની અંડર-19 ટીમના બે ખેલાડીઓ પર હોટલની અંદર એક મહિલાનો વીડિયો શૂટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શ્રીલંકાની અંડર-19 ટીમના બે ખેલાડીઓ પર હોટલની અંદર એક મહિલાનો વીડિયો શૂટ કરવાનો આરોપ લાગ્યો છે Photograph: (એક્સ, શ્રીલંકાના સ્થાનિક મીડિયા) Sri lanka Cricketers :ક્રિકેટ જગતમાં શુક્રવારે એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો અંડર-19 ક્રિકેટરો સાથે જોડાયેલો છે, જેમણે એક હોટલના બાથરૂમમાં મહિલાનો વીડિયો બનાવ્યો હતો. આ મામલો શ્રીલંકાના કોલંબોની એક હોટલનો છે, જેમાં શ્રીલંકાની અંડર-19 ટીમના બે ખેલાડીઓ પર હોટલની અંદર એક મહિલાનો વીડિયો શૂટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
Was this story interesting?





