DC vs RCB: 264 રન કરનારી ટીમ માત્ર 75 રનમાં કેવી રીતે ઑલઆઉટ થઈ ગઈ?
By BBC GujaratiApril 28, 2026 at 12:00 AM2 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 25 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામેની મૅચમાં દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં 264 રન બનાવ્યા હતા અને પંજાબ કિંગ્સે 19મી ઓવરમાં લક્ષ્યનો પીછો કરીને ઇતિહાસ રચી દીધો
- જે મેદાનમાં 529 રન થયા હતા તે મેદાનની બાજુમાં આવેલી પીચ પર દિલ્હી કૅપિટલ્સ જ્યારે ફરીથી પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઊતરી ત્યારે ચાહકોને એવી અપેક્ષા હતી કે રનનો વરસાદ થશે
- જોકે આરસીબીની આક્રમક બૉલિંગ દિલ્હી માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ અને તે માત્ર 75 રનમાં ઑલઆઉટ થઈ ગઈ
- ભુવનેશ્વરકુમાર અને જોશ હેઝલવૂડે શાનદાર બૉલિંગ કરી હતી
25 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામેની મૅચમાં દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં 264 રન બનાવ્યા હતા અને પંજાબ કિંગ્સે 19મી ઓવરમાં લક્ષ્યનો પીછો કરીને ઇતિહાસ રચી દીધો. પણ બે દિવસ પછી... જે મેદાનમાં 529 રન થયા હતા તે મેદાનની બાજુમાં આવેલી પીચ પર દિલ્હી કૅપિટલ્સ જ્યારે ફરીથી પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઊતરી ત્યારે ચાહકોને એવી અપેક્ષા હતી કે રનનો વરસાદ થશે. જોકે આરસીબીની આક્રમક બૉલિંગ દિલ્હી માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ અને તે માત્ર 75 રનમાં ઑલઆઉટ થઈ ગઈ.
Was this story interesting?





