ફિફા વર્લ્ડકપમાં આ વખતે કુલ 50 અબજ ડૉલરની સટ્ટાબાજી થવાનો અંદાજ
By BBC GujaratiJune 28, 2026 at 12:00 AM2 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ફિફા મૅન્સ વર્લ્ડકપ અત્યાર સુધીની સૌથી મોટી સટ્ટાબાજીની ઇવેન્ટ બની શકે છે.
- તેમાં વૈશ્વિક સ્તરે 50 અબજ ડૉલર (37.4 અબજ પાઉન્ડ) કરતાં પણ વધારે દાવ લાગે તેવી સંભાવના છે.
- નાણાકીય સેવાઓ આપતી કંપની મૅક્વેરીના અંદાજ મુજબ, ટુર્નામેન્ટની દરેક મૅચ પર સરેરાશ લગભગ 50 કરોડ ડૉલરના દાવ લગાવવામાં આવશે.
- આ રીતે કુલ 50 અબજ ડૉલરની સટ્ટાબાજી થવાનો અંદાજ છે, જે 2022માં કતારમાં યોજાયેલા વર્લ્ડકપ દરમિયાન લાગેલા 35 અબજ ડૉલરના દાવ કરતાં ઘણો વધારે છે.
- જુગાર અંગે જાગૃતિ ફેલાવતી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે વર્લ્ડકપ દરમિયાન સટ્ટો રમનારા લોકો વધુ લત લાગે તે પ્રકારની સટ્ટાબાજી તરફ આકર્ષાઈ શકે છે.
ફિફા મૅન્સ વર્લ્ડકપ અત્યાર સુધીની સૌથી મોટી સટ્ટાબાજીની ઇવેન્ટ બની શકે છે. તેમાં વૈશ્વિક સ્તરે 50 અબજ ડૉલર (37. 4 અબજ પાઉન્ડ) કરતાં પણ વધારે દાવ લાગે તેવી સંભાવના છે. નાણાકીય સેવાઓ આપતી કંપની મૅક્વેરીના અંદાજ મુજબ, ટુર્નામેન્ટની દરેક મૅચ પર સરેરાશ લગભગ 50 કરોડ ડૉલરના દાવ લગાવવામાં આવશે.
Was this story interesting?





