ભારતના આ પૂર્વ ક્રિકેટરનો દાવો, CSK પ્લેઓફમાં પહોંચી શકશે નહીં, સેમસન, ઋતુરાજ ગાયકવાડને કરી આવી અપીલ
By indian expressApril 3, 2026 at 3:51 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે આ ટીમ વિશે મોટો દાવો કર્યો હતો.
- સેહવાગે સ્પષ્ટ કહ્યું હતું કે આ ટીમ સેમિ ફાઈનલ એટલે કે ચાલુ સિઝનમાં પ્લે ઓફમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
- સેહવાગે આનું કારણ પણ સમજાવ્યું હતું ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ Photograph: (બીસીસીઆઈ) IPL 2026 :ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2026 ની તેની બીજી લીગ મેચ શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ વાળી પંજાબ કિંગ્સ સામે રમશે.
- આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે આ ટીમ વિશે મોટો દાવો કર્યો હતો.
- સેહવાગે સ્પષ્ટ કહ્યું હતું કે આ ટીમ સેમિ ફાઈનલ એટલે કે ચાલુ સિઝનમાં પ્લે ઓફમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
IPL 2026 : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે આ ટીમ વિશે મોટો દાવો કર્યો હતો. સેહવાગે સ્પષ્ટ કહ્યું હતું કે આ ટીમ સેમિ ફાઈનલ એટલે કે ચાલુ સિઝનમાં પ્લે ઓફમાં પ્રવેશ મેળવી શકશે નહીં. સેહવાગે આનું કારણ પણ સમજાવ્યું હતું ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ Photograph: (બીસીસીઆઈ) IPL 2026 :ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2026 ની તેની બીજી લીગ મેચ શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ વાળી પંજાબ કિંગ્સ સામે રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે આ ટીમ વિશે મોટો દાવો કર્યો હતો.
Was this story interesting?





