પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ભાજપમાં જોડાયો

By indian expressMarch 31, 2026 at 3:45 PM0 views
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ભાજપમાં જોડાયો

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • West Bengal Assembly Elections 2026 : ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે.
  • આ હાઈપ્રોફાઈલ જોઇનિંગને ચૂંટણી પહેલા ભાજપની રણનીતિનો મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો Photograph: (BJP) West Bengal Assembly Elections 2026 :ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે.
  • મંગળવારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુની હાજરીમાં પેસને પાર્ટી હેડક્વાર્ટરમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યો હતો.
  • આ હાઈપ્રોફાઈલ જોઇનિંગને ચૂંટણી પહેલા ભાજપની રણનીતિનો મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે.
  • થોડા દિવસો પહેલા લિએન્ડર પેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી હતી.

West Bengal Assembly Elections 2026 : ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. આ હાઈપ્રોફાઈલ જોઇનિંગને ચૂંટણી પહેલા ભાજપની રણનીતિનો મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો Photograph: (BJP) West Bengal Assembly Elections 2026 :ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. મંગળવારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુની હાજરીમાં પેસને પાર્ટી હેડક્વાર્ટરમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યો હતો. આ હાઈપ્રોફાઈલ જોઇનિંગને ચૂંટણી પહેલા ભાજપની રણનીતિનો મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

More To Read

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ભાજપમાં જોડાયો | Teri Meri Bat | TeriMeriBat News