ગૅરી સોબર્સ : એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનારે બૅટ્સમૅને પોતાની બે આંગળી કેમ કાપી નાખી?

By BBC GujaratiJuly 19, 2026 at 12:00 AM0 views
ગૅરી સોબર્સ : એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનારે બૅટ્સમૅને પોતાની બે આંગળી કેમ કાપી નાખી?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આખરે જ્યારે ક્રિકેટની દુનિયાના સૌથી મહાન ઑલરાઉન્ડર એવા સર ગૅરી સોબર્સ આ તોફાની ઇનિંગ્સ રમ્યા પછી શાંત થયા, ત્યારે તેઓ તેમના બંને હાથમાં પાંચ-પાંચ આંગળીઓ અને એક-એક અંગૂઠો જોઈને બિલકુલ ચિંતિત નહોતા થયા.
  • સોબર્સ આ કિસ્સો તેમની આત્મકથાના પ્રથમ પ્રકરણમાં વિગતવાર વર્ણવે છે.
  • તેઓ લખે છે, "હા, ઘણા લોકો એવો દાવો કરે છે કે હું ભાગ્યશાળી હતો કારણ કે મારા હાથમાં બે વધારાની આંગળીઓ હતી." "આ કદાચ તે લોકોની પોતાની માન્યતા હોઈ શકે છે, પણ મેં તે બાબત પર કદી ખાસ ધ્યાન આપ્યું ન હતું." "દરેક હાથમાં છ આંગળીઓ હોવાના લીધે મને કદી કોઈ સમસ્યા પણ નહોતી નડી કે કોઈ કામ કરવામાં અવરોધ પણ નહોતો સર્જાયો." તેઓ કહે છે, "વેસ્ટ ઇન્ડીઝમાં હજુયે એવા ઘણા લોકો છે, જેઓ અસાધારણ શારીરિક લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે." "હું સ્વયં વેસ્ટ ઇન્ડીઝના એક એવા નાગરિકને મળી ચૂક્યો છું, જેમને મારી માફક, બંને હાથમાં વધારાની એક-એક આંગળી હતી." જોકે, ગૅરી સોબર્સે તેમની બે વધારાની આંગળીઓને હંમેશ માટે રાખી નહોતી.
  • જ્યારે તેઓ નવ કે દસ વર્ષના હતા, તે સમયે તેમણે એક હાથની વધારાની આંગળી ધારદાર વસ્તુથી કાપી નાખી હતી.
  • એ પછી જ્યારે તેઓ પંદર વર્ષના થયા, ત્યારે બીજા હાથની વધારાની આંગળીને પણ તેમણે તીક્ષ્ણ ચાકુ વડે કાપી નાખી હતી.

આખરે જ્યારે ક્રિકેટની દુનિયાના સૌથી મહાન ઑલરાઉન્ડર એવા સર ગૅરી સોબર્સ આ તોફાની ઇનિંગ્સ રમ્યા પછી શાંત થયા, ત્યારે તેઓ તેમના બંને હાથમાં પાંચ-પાંચ આંગળીઓ અને એક-એક અંગૂઠો જોઈને બિલકુલ ચિંતિત નહોતા થયા. સોબર્સ આ કિસ્સો તેમની આત્મકથાના પ્રથમ પ્રકરણમાં વિગતવાર વર્ણવે છે. તેઓ લખે છે, "હા, ઘણા લોકો એવો દાવો કરે છે કે હું ભાગ્યશાળી હતો કારણ કે મારા હાથમાં બે વધારાની આંગળીઓ હતી. " "આ કદાચ તે લોકોની પોતાની માન્યતા હોઈ શકે છે, પણ મેં તે બાબત પર કદી ખાસ ધ્યાન આપ્યું ન હતું.

More To Read

ગૅરી સોબર્સ : એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનારે બૅટ્સમૅને પોતાની બે આંગળી કેમ કાપી નાખી? | Teri Meri Bat | TeriMeriBat News