ભારતીય ટીમને કોચિંગ આપશે આ દિગ્ગજ, ગૌતમ ગંભીરે બીસીસીઆઇને ભલામણ કરી
By indian expressMay 8, 2026 at 2:52 PM6 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ભારતીય ટીમના કોચિંગ સેટઅપમાં બેટીંગ કોચ સિતાંશુ કોટક, બોલિંગ કોચ મોર્ની મોર્કેલ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોસ્ચેટે સામેલ છે
- હાલ કોઈ ફિક્સ્ડ સ્પિન બોલિંગ કોચ નથી ભારતીય ટીમને સ્પિન બોલિંગ કોચ મળી શકે છે Photograph: (સોશિયલ મીડિયા) Sairaj Bahutule :ભારતીય ટીમને સ્પિન બોલિંગ કોચ મળી શકે છે
- મુંબઈના દિગ્ગજ ખેલાડી સાઈરાજ બહુતુલેને આ જવાબદારી મળી શકે છે
- 630 ફર્સ્ટ ક્લાસ વિકેટ ઝડપનાર ભૂતપૂર્વ બોલર હાલમાં આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ સાથે જોડાયેલો છે
- આઈપીએલની આ સિઝન બાદ તે ફ્રેન્ચાઇઝીથી અલગ થઇ જશે
ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ભારતીય ટીમના કોચિંગ સેટઅપમાં બેટીંગ કોચ સિતાંશુ કોટક, બોલિંગ કોચ મોર્ની મોર્કેલ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોસ્ચેટે સામેલ છે. હાલ કોઈ ફિક્સ્ડ સ્પિન બોલિંગ કોચ નથી ભારતીય ટીમને સ્પિન બોલિંગ કોચ મળી શકે છે Photograph: (સોશિયલ મીડિયા) Sairaj Bahutule :ભારતીય ટીમને સ્પિન બોલિંગ કોચ મળી શકે છે. મુંબઈના દિગ્ગજ ખેલાડી સાઈરાજ બહુતુલેને આ જવાબદારી મળી શકે છે. 630 ફર્સ્ટ ક્લાસ વિકેટ ઝડપનાર ભૂતપૂર્વ બોલર હાલમાં આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ સાથે જોડાયેલો છે.
Was this story interesting?





