'ભારતના જવાનોનાં મૃત્યુમાં ફાળો...', સનરાઇઝર્સની ટીમે પાકિસ્તાનના સ્પિનરને ટીમમાં લેતાં ગાવસ્કરે શું કહ્યું?
By BBC GujaratiMarch 17, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારતના પૂર્વ કૅપ્ટન સુનીલ ગાવાસ્કરે કહ્યું છે કે સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાનના સ્પિનર અબરાર અહમદને ખરીદીને 'આડકતરી રીતે ભારતના જવાનો અને નાગરિકોની હત્યામાં ફાળો આપ્યો છે
- ગત અઠવાડિયે સનરાઇઝર્સે અબરારને હન્ડ્રેડની હરાજીમાં ખરીદ્યા એ પછી ગાવસ્કરનું નિવેદને એ પહેલી હાઇપ્રોફાઇલ ટીકા ગણાઈ રહી છે
- લીડ્સની ટીમ એ સન ગ્રૂપની માલિકીની છે અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની માલિકી ધરાવે છે
- આઇપીએલની ટીમોને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે 2009થી જ પાકિસ્તાનના ખેલાડીઓને ખરીદવાની મંજૂરી નથી
- જોકે, અબરારને કરારબદ્ધ કરીને સનરાઇઝર્સે એ વાત પરથી આશંકાઓ દૂર કરી દીધી છે કે હન્ડ્રેડ લીગમાં પણ કોઈ ટીમો પાકિસ્તાનના ખેલાડીઓને નહીં ખરીદે
ભારતના પૂર્વ કૅપ્ટન સુનીલ ગાવાસ્કરે કહ્યું છે કે સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાનના સ્પિનર અબરાર અહમદને ખરીદીને 'આડકતરી રીતે ભારતના જવાનો અને નાગરિકોની હત્યામાં ફાળો આપ્યો છે. ' ગત અઠવાડિયે સનરાઇઝર્સે અબરારને હન્ડ્રેડની હરાજીમાં ખરીદ્યા એ પછી ગાવસ્કરનું નિવેદને એ પહેલી હાઇપ્રોફાઇલ ટીકા ગણાઈ રહી છે. લીડ્સની ટીમ એ સન ગ્રૂપની માલિકીની છે અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની માલિકી ધરાવે છે. આઇપીએલની ટીમોને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે 2009થી જ પાકિસ્તાનના ખેલાડીઓને ખરીદવાની મંજૂરી નથી.
Was this story interesting?





