Gavaskar on Virat Kohli: વિરાટ કોહલીની સદી પર ગાવસ્કરનું મોટું નિવેદન, રેકોર્ડ્સ અને 'Gen Next' પર કહી આ વાત
By indian expressMay 14, 2026 at 6:26 PM12 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Sunil Gavaskar Virat Kohli News: KKR સામે કોહલીની સદી બાદ ગાવસ્કરે તેને 'Chase Master' ગણાવ્યો
- જાણો વિરાટના નવા રેકોર્ડ્સ અને ગાવસ્કરનું સંપૂર્ણ વિશ્લેષણ
- ગાવસ્કરના મતે વિરાટ કોહલી 'ચેઝ માસ્ટર' હોવાની સાથે રમતનો મહાન ખેલાડી છે
- Photograph: (BCCI/IPL) ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની પ્રશંસા કરી છે
- સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે આ ચેમ્પિયન બેટ્સમેનએ સાબિત કર્યું છે કે "જૂની પેઢી" સર્વશ્રેષ્ઠ છે
Sunil Gavaskar Virat Kohli News: KKR સામે કોહલીની સદી બાદ ગાવસ્કરે તેને 'Chase Master' ગણાવ્યો. જાણો વિરાટના નવા રેકોર્ડ્સ અને ગાવસ્કરનું સંપૂર્ણ વિશ્લેષણ. ગાવસ્કરના મતે વિરાટ કોહલી 'ચેઝ માસ્ટર' હોવાની સાથે રમતનો મહાન ખેલાડી છે. Photograph: (BCCI/IPL) ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની પ્રશંસા કરી છે.
Was this story interesting?





