GT vs RCB : અમદાવાદમાં IPL ફાઇનલમાં બૅંગલુરુને હરાવવા માટે ગુજરાત ટાઇટન્સ સામે કેવા પડકારો છે?

By BBC GujaratiMay 31, 2026
GT vs RCB : અમદાવાદમાં IPL ફાઇનલમાં બૅંગલુરુને હરાવવા માટે ગુજરાત ટાઇટન્સ સામે કેવા પડકારો છે?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ સામે રવિવારે IPLની ફાઇનલ મૅચ રમશે.
  • ગુજરાત ટાઇટન્સની ટીમ બૅંગલુરુ સામે પહેલી ક્વૉલિફાયર મૅચ હારી જવાના કારણે બીજી ક્વૉલિફાયર મૅચ રમવી પડી હતી.
  • ગુજરાત ટાઇટન્સની ટીમે બીજી ક્વૉલિફાયર મૅચમાં રાજસ્થાન રૉયલ્સની ટીમના 215 રનના ટાર્ગેટને 18.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચૅઝ કર્યો હતો.
  • ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે 53 બૉલમાં 104 રન બનાવ્યા હતા.
  • જ્યારે સાઈ સુદર્શને 58 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ સામે રવિવારે IPLની ફાઇનલ મૅચ રમશે. ગુજરાત ટાઇટન્સની ટીમ બૅંગલુરુ સામે પહેલી ક્વૉલિફાયર મૅચ હારી જવાના કારણે બીજી ક્વૉલિફાયર મૅચ રમવી પડી હતી. ગુજરાત ટાઇટન્સની ટીમે બીજી ક્વૉલિફાયર મૅચમાં રાજસ્થાન રૉયલ્સની ટીમના 215 રનના ટાર્ગેટને 18. 4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચૅઝ કર્યો હતો.

More To Read