ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ અને ગુજરાત કેવી રીતે પહોંચશે પ્લેઓફમાં?
By indian expressApril 26, 2026 at 8:57 PM5 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- GT vs CSK IPL 2026: આઈપીએલ 2026 ની 37મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સીઝનનો પાંચમો પરાજય થયો છે
- ગુજરાત ટાઇટન્સે CSK ને 8 વિકેટથી કારમી હારનો સ્વાદ ચખાડ્યો
- ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ગુજરાત ટાઇટન્સે પ્લેઓફની આશા જીવંત રાખી
- Photograph: (BCCI/IPL) GT vs CSK IPL 2026:આઈપીએલ 2026 ની 37મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સીઝનનો પાંચમો પરાજય થયો છે
- ગુજરાત ટાઇટન્સે CSK ને 8 વિકેટથી કારમી હાર આપી
GT vs CSK IPL 2026: આઈપીએલ 2026 ની 37મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સીઝનનો પાંચમો પરાજય થયો છે. ગુજરાત ટાઇટન્સે CSK ને 8 વિકેટથી કારમી હારનો સ્વાદ ચખાડ્યો. ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ગુજરાત ટાઇટન્સે પ્લેઓફની આશા જીવંત રાખી. Photograph: (BCCI/IPL) GT vs CSK IPL 2026:આઈપીએલ 2026 ની 37મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સીઝનનો પાંચમો પરાજય થયો છે.
Was this story interesting?





