ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લવન્ડર જર્સી પહેરી મેદાનમાં ઉતરશે, જાણો કેમ

By indian expressMay 12, 2026 at 4:50 PM5 views
ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લવન્ડર જર્સી પહેરી મેદાનમાં ઉતરશે, જાણો કેમ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Titans Lavender Jersey : ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર કેન્સર સામેની લડતમાં સમર્થન આપવા માટે આગળ આવી છે અને 12 મે 2026ના રોજ યોજાનારી તેની હોમ મેચમાં ખાસ લવન્ડર રંગની જર્સી પહેરશે ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લવન્ડર જર્સી પહેરી મેદાનમાં ઉતરશે
  • Photograph: (@gujarat_titans) Gujarat Titans Lavender Jersey :ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર કેન્સર સામેની લડતમાં સમર્થન આપવા માટે આગળ આવી છે અને 12 મે 2026ના રોજ યોજાનારી તેની હોમ મેચમાં ખાસ લવન્ડર રંગની જર્સી પહેરશે
  • સતત ચોથા વર્ષે આ પહેલને આગળ વધારતા ટાઇટન્સનો હેતુ આ રોગથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે એકતાનું પ્રતિક બનવાનો છે તેમજ આ સંદેશને મજબૂત કરવાનો છે કે કેન્સર સામે હિંમત, સમયસર સારવાર અને સામૂહિક સહકારથી લડી શકાય છે
  • સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ ખેલાડીઓ, ચાહકો અને વ્યાપક સમુદાયને આ હેતુ માટે એકસાથે લાવશે
  • લવન્ડર જર્સી ગેમ દ્વારા ફ્રેન્ચાઇઝી ક્રિકેટના મંચનો ઉપયોગ કરીને આ રોગ સામેની લડતમાં મજબૂત મનોબળ અને સંઘર્ષશક્તિના મહત્વને ઉજાગર કરવા માંગે છે

Gujarat Titans Lavender Jersey : ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર કેન્સર સામેની લડતમાં સમર્થન આપવા માટે આગળ આવી છે અને 12 મે 2026ના રોજ યોજાનારી તેની હોમ મેચમાં ખાસ લવન્ડર રંગની જર્સી પહેરશે ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લવન્ડર જર્સી પહેરી મેદાનમાં ઉતરશે. Photograph: (@gujarat_titans) Gujarat Titans Lavender Jersey :ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર કેન્સર સામેની લડતમાં સમર્થન આપવા માટે આગળ આવી છે અને 12 મે 2026ના રોજ યોજાનારી તેની હોમ મેચમાં ખાસ લવન્ડર રંગની જર્સી પહેરશે. સતત ચોથા વર્ષે આ પહેલને આગળ વધારતા ટાઇટન્સનો હેતુ આ રોગથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે એકતાનું પ્રતિક બનવાનો છે તેમજ આ સંદેશને મજબૂત કરવાનો છે કે કેન્સર સામે હિંમત, સમયસર સારવાર અને સામૂહિક સહકારથી લડી શકાય છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ ખેલાડીઓ, ચાહકો અને વ્યાપક સમુદાયને આ હેતુ માટે એકસાથે લાવશે.

More To Read