Hardik Pandya : 'જ્યારથી માહિકા લાઇફમાં આવી છે...' ભારતના વિજય પછી હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

By BBC GujaratiMarch 9, 2026 at 12:00 AM0 views
Hardik Pandya : 'જ્યારથી માહિકા લાઇફમાં આવી છે...' ભારતના વિજય પછી હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રવિવારે ન્યૂઝીલૅન્ડની ટીમની 10મી વિકેટ પડી કે મેદાનની અંદર, બહાર કે વિશ્વમાં જ્યાં ક્યાંય હોય, ત્યાં ભારતીય ક્રિકેટ ફૅન્સમાં હરખની હેલી ફરી વળી હતી.
  • અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ તથા હાર્દિક પંડ્યા જેવા ગુજરાતી ખેલાડીઓનો 'હોમ પીચ' ઉપર હરખ ઊડીને આંખે વળગતો હતો.
  • અક્ષર પટેલે મૅચ જોવા આવેલા તેમના નાના દીકરાને ખભા ઉપર ઊઠાવી લીધો હતો.
  • તો હાર્દિક પંડ્યાનાં ગર્લફ્રૅન્ડ માહિકા શર્મા મેદાન ઉપર ધસી ગયાં હતાં.
  • માહિકા ઑલરાઉન્ડર હાર્દિકને વળગી પડ્યાં હતાં.

રવિવારે ન્યૂઝીલૅન્ડની ટીમની 10મી વિકેટ પડી કે મેદાનની અંદર, બહાર કે વિશ્વમાં જ્યાં ક્યાંય હોય, ત્યાં ભારતીય ક્રિકેટ ફૅન્સમાં હરખની હેલી ફરી વળી હતી. અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ તથા હાર્દિક પંડ્યા જેવા ગુજરાતી ખેલાડીઓનો 'હોમ પીચ' ઉપર હરખ ઊડીને આંખે વળગતો હતો. અક્ષર પટેલે મૅચ જોવા આવેલા તેમના નાના દીકરાને ખભા ઉપર ઊઠાવી લીધો હતો. તો હાર્દિક પંડ્યાનાં ગર્લફ્રૅન્ડ માહિકા શર્મા મેદાન ઉપર ધસી ગયાં હતાં.

More To Read

Hardik Pandya : 'જ્યારથી માહિકા લાઇફમાં આવી છે...' ભારતના વિજય પછી હાર્દિક પંડ્યાએ શું કહ્યું? | Teri Meri Bat | TeriMeriBat News