IND Vs ENG : ઇંગ્લૅન્ડ સામે ભારત છેક છેલ્લી ઓવરમાં કેવી રીતે જીત્યું?
By BBC GujaratiMarch 5, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારતે આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડને સાત રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
- ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફાઇનલ મૅચ આઠ માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
- ભારતીય ટીમ સંજુ સેમસનની 42 બૉલમાં 89 રનની ઇનિંગ સહિત શિવમ દુબે, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની તાબડતોડ બૅટિંગને બળે 254 રનનો મોટો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી.
- જોકે, સામે પક્ષે જેકબ બેથલ અને વિલ જેક્સની ફટકાબાજીએ પણ મૅચને જીવંત રાખી અને ઘણી ખરી હદે તો રોમાંચક બનાવી દીધી હતી.
- બેથલે 48 બૉલમાં 105 રન ફટકારીને ઇંગ્લૅન્ડ માટે જીતની આશા જીવંત રાખી હતી.
ભારતે આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડને સાત રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફાઇનલ મૅચ આઠ માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમ સંજુ સેમસનની 42 બૉલમાં 89 રનની ઇનિંગ સહિત શિવમ દુબે, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની તાબડતોડ બૅટિંગને બળે 254 રનનો મોટો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. જોકે, સામે પક્ષે જેકબ બેથલ અને વિલ જેક્સની ફટકાબાજીએ પણ મૅચને જીવંત રાખી અને ઘણી ખરી હદે તો રોમાંચક બનાવી દીધી હતી.
Was this story interesting?





