વૈભવ સૂર્યવંશીને આવી રીતે રાજસ્થાન રોયલ્સની ટીમમાં મળી હતી એન્ટ્રી, 157 ની સ્પીડનો બોલ રમીને આપી હતી પરીક્ષા
By indian expressApril 9, 2026 at 4:37 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2025 ની હરાજી દરમિયાન વૈભવ સૂર્યવંશીને 1.1 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
- ત્યારે વૈભવ માત્ર 13 વર્ષનો હતો.
- તેણે આઈપીએલમાં ડેબ્યૂ કરતા પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી.
- ત્યારબાદ તેણે પાછળ વળીને જોયું નથી.
- Vaibhav Sooryavanshi : આઈપીએલ 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તે દેશનો સૌથી ચર્ચિત ખેલાડી બની ગયો છે Photograph: (BCCI/IPL, X) Vaibhav Sooryavanshi :આઈપીએલ 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તે દેશનો સૌથી ચર્ચિત ખેલાડી બની ગયો છે.
રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2025 ની હરાજી દરમિયાન વૈભવ સૂર્યવંશીને 1. 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારે વૈભવ માત્ર 13 વર્ષનો હતો. તેણે આઈપીએલમાં ડેબ્યૂ કરતા પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી.
Was this story interesting?





