WC 2028 : ICCએ બદલી નાખ્યા વન-ડે, ટી20 વિશ્વકપના નિયમો, કયા-કયા ફેરફારો થયા?
By BBC GujaratiJuly 15, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મૅન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027 તથા મૅન્સ ટી20 વિશ્વકપ 2028ના ફૉર્મેટમાં મોટા ફેરફારોને મંજૂરી આપી દીધી છે.
- આ નિર્ણય સ્કૉટલૅન્ડના એડિનબરામાં થયેલી આઈસીસીની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં લેવામાં આવ્યો.
- આઈસીસીનું કહેવું છે કે આ નવા ફૉર્મેટનો ઉદ્દેશ મુકાબલાને વધારે રોમાંચક બનાવવાનો, પ્રતિયોગિતાના સ્તરને વધારવાનો અને ખેલાડીઓની સાથે-સાથે ક્રિકેટ પ્રશંસકોના અનુભવને બહેતર કરવાનો છે.
- આઈસીસીએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ નવા ફૉર્મેટની જાણકારી આપી.
- આઈસીસી મૅન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા સંયુક્ત રૂપે કરી રહ્યાં છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મૅન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027 તથા મૅન્સ ટી20 વિશ્વકપ 2028ના ફૉર્મેટમાં મોટા ફેરફારોને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સ્કૉટલૅન્ડના એડિનબરામાં થયેલી આઈસીસીની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં લેવામાં આવ્યો. આઈસીસીનું કહેવું છે કે આ નવા ફૉર્મેટનો ઉદ્દેશ મુકાબલાને વધારે રોમાંચક બનાવવાનો, પ્રતિયોગિતાના સ્તરને વધારવાનો અને ખેલાડીઓની સાથે-સાથે ક્રિકેટ પ્રશંસકોના અનુભવને બહેતર કરવાનો છે. આઈસીસીએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ નવા ફૉર્મેટની જાણકારી આપી.
Was this story interesting?

.webp)



