IND A vs AFG A : ભારત A ટીમના 349 રન છતાં અફઘાનિસ્તાન Aનો વિજય કેવી રીતે થયો?
By BBC GujaratiJune 12, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- શ્રીલંકામાં રમાઈ રહેલી 'શ્રીલંકા A ટીમ ટ્રાઇ સિરીઝમાં ભારતનો અફઘાનિસ્તાન સામે ચાર રનથી પરાજય થયો હતો.
- ભારતીય A ટીમે અફઘાનિસ્તાન A સામે પહેલી બેટિંગ કરતા 49 ઓવરમાં નવ વિકેટે 349 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 25.5 ઓવરમાં બે વિકેટે 177 રન બનાવ્યા હતા.
- મૅચમાં વરસાદ પડવાના કારણે મૅચને રોકી દેવાઈ હતી અને અફઘાનિસ્તાનની ટીમનો ડકવર્થ લુઈસ નિયમથી અંતે 4 રનથી વિજય થયો હતો.
- આ મૅચમાં શું થયું હતું એની સાથે એ પણ જાણીએ કે ભારતને જે ડકવર્થ લુઈસના નિયમથી હાર મળી તે કોણે અને કેવી રીતે બનાવ્યો?
- અફઘાનિસ્તાન સામે ભારતે પહેલી બેટિંગ કરતા 49 ઓવરમાં 9 વિકેટે 349 રન બનાવ્યા હતા.
શ્રીલંકામાં રમાઈ રહેલી 'શ્રીલંકા A ટીમ ટ્રાઇ સિરીઝમાં ભારતનો અફઘાનિસ્તાન સામે ચાર રનથી પરાજય થયો હતો. ભારતીય A ટીમે અફઘાનિસ્તાન A સામે પહેલી બેટિંગ કરતા 49 ઓવરમાં નવ વિકેટે 349 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 25. 5 ઓવરમાં બે વિકેટે 177 રન બનાવ્યા હતા. મૅચમાં વરસાદ પડવાના કારણે મૅચને રોકી દેવાઈ હતી અને અફઘાનિસ્તાનની ટીમનો ડકવર્થ લુઈસ નિયમથી અંતે 4 રનથી વિજય થયો હતો.
Was this story interesting?





