IND vs AUS T20 WC : એ કારણો જેને કારણે હરમનપ્રીતકોરની બ્રિગેડ સેમિફાઇનલમાં ન પ્રવેશી શકી
By BBC GujaratiJune 29, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપના સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે અસફળ રહી છે.
- ગ્રૂપ-Aના છેલ્લા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે માત આપી હતી.
- ભારતે આ મહત્ત્વના મુકાબલામાં પહેલા બેટિંગ કરતા કૅપ્ટન હરમનપ્રીતકોરની શાનદાર અર્ધસદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા.
- પરંતુ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમે આ લક્ષ્યાંકને 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધું હતું.
- સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવવું જરૂરી હતું.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપના સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે અસફળ રહી છે. ગ્રૂપ-Aના છેલ્લા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે માત આપી હતી. ભારતે આ મહત્ત્વના મુકાબલામાં પહેલા બેટિંગ કરતા કૅપ્ટન હરમનપ્રીતકોરની શાનદાર અર્ધસદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. પરંતુ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમે આ લક્ષ્યાંકને 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધું હતું.
Was this story interesting?





