IND Vs ENG : '499 રન, 34 છગ્ગા' – હિમાલય જેવો સ્કોર ખડકાયો છતાં મૅચ છેલ્લી ઓવર સુધી કેમ ચાલી?
By BBC GujaratiMarch 6, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવીને ટી20 વર્લ્ડકપના ફાઇનલમાં જગ્યા બનાવી છે.
- ભારતે આ મૅચ સાત રનથી જીતી લીધી.
- છેલ્લી ઓવર સુધી ચાલેલી રોમાંચક મૅચમાં વિજય મેળવીને ભારતે ટી20 વર્લ્ડકપમાં સતત બીજી વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
- આ મૅચમાં બંને ટીમોએ જામીને બૅટિંગ કરી અને રન બનાવ્યા.
- કુલ 499 રન બન્યા, અને બૅટ્સમૅનોએ કુલ 34 રન છગ્ગા ફટકાર્યા.
ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવીને ટી20 વર્લ્ડકપના ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે આ મૅચ સાત રનથી જીતી લીધી. છેલ્લી ઓવર સુધી ચાલેલી રોમાંચક મૅચમાં વિજય મેળવીને ભારતે ટી20 વર્લ્ડકપમાં સતત બીજી વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ મૅચમાં બંને ટીમોએ જામીને બૅટિંગ કરી અને રન બનાવ્યા.
Was this story interesting?





