IND vs ENG : ઇંગ્લૅન્ડનું સ્પિન આક્રમણ ભારત કરતાં કેટલું મજબૂત, નિષ્ણાતો શું કહે છે
By BBC GujaratiMarch 5, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉનનું માનવું છે કે હૅરી બ્રૂકનું નેતૃત્વ ધરાવતી ઇંગ્લૅન્ડની ટીમ ભારત સામે આજે મુંબઈના વાનખેડેમાં થનારી ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં વિજયી થશે.
- માઇકલ વૉને બીબીસી રેડિયો 5ના ટેસ્ટ મૅચ સ્પેશિયલ પૉડકાસ્ટમાં ખાસ વાતચીત કરી હતી.
- વૉને કહ્યું હતું કે ઇંગ્લૅન્ડ પાસે ભારતની સરખામણીમાં સ્પિન બૉલિંગની તાકત વધુ સારી છે.
- ટુર્નામેન્ટમાં પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઊતરેલી ભારતની ટીમે સુપર-8 મુકાબલામાં દક્ષિણ આફ્રિકા સામે ખરાબ રીતે પરાજયનો સામનો કર્યો છે.
- ગ્રૂપ સ્ટેજમાં પણ ભારતથી ચૂક થઈ હતી.
ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉનનું માનવું છે કે હૅરી બ્રૂકનું નેતૃત્વ ધરાવતી ઇંગ્લૅન્ડની ટીમ ભારત સામે આજે મુંબઈના વાનખેડેમાં થનારી ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં વિજયી થશે. માઇકલ વૉને બીબીસી રેડિયો 5ના ટેસ્ટ મૅચ સ્પેશિયલ પૉડકાસ્ટમાં ખાસ વાતચીત કરી હતી. વૉને કહ્યું હતું કે ઇંગ્લૅન્ડ પાસે ભારતની સરખામણીમાં સ્પિન બૉલિંગની તાકત વધુ સારી છે. ટુર્નામેન્ટમાં પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઊતરેલી ભારતની ટીમે સુપર-8 મુકાબલામાં દક્ષિણ આફ્રિકા સામે ખરાબ રીતે પરાજયનો સામનો કર્યો છે.
Was this story interesting?





