Ind Vs Eng : જસપ્રીત બુમરાહનો એ બૉલ જે સ્ટમ્પને અડ્યો પણ વિકેટ ન મળી, ભારતની હારનાં કારણો

By BBC GujaratiJuly 17, 2026
Ind Vs Eng : જસપ્રીત બુમરાહનો એ બૉલ જે સ્ટમ્પને અડ્યો પણ વિકેટ ન મળી, ભારતની હારનાં કારણો

Photo: BBC Gujarati

AI Key Highlights
  • કૉર્ડિફ ખાતે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે રમાયેલી બીજી વનડે મૅચમાં ઇંગ્લૅન્ડે ભારતને ચાર વિકેટે હરાવ્યું છે.
  • ત્રણ મૅચની શ્રેણી હવે 1-1 પર બરાબર થઈ ગઈ છે.
  • ભારતે પહેલી વનડેમાં જીત મેળવી હતી.
  • ટૉસ જીત્યા પછી ઇંગ્લૅન્ડે પ્રથમ બૉલિંગનો નિર્ણય લીધો હતો.
  • ભારતીય ટીમ પહેલાં બેટિંગ માટે ઊતરી અને 44 ઓવરમાં 233 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.

કૉર્ડિફ ખાતે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે રમાયેલી બીજી વનડે મૅચમાં ઇંગ્લૅન્ડે ભારતને ચાર વિકેટે હરાવ્યું છે. ત્રણ મૅચની શ્રેણી હવે 1-1 પર બરાબર થઈ ગઈ છે. ભારતે પહેલી વનડેમાં જીત મેળવી હતી. ટૉસ જીત્યા પછી ઇંગ્લૅન્ડે પ્રથમ બૉલિંગનો નિર્ણય લીધો હતો.

More To Read