IND vs JAP T20 : અક્ષર પટેલની છેલ્લી ઓવરમાં અપાયેલો એ 'વાઇડ બૉલ' જેના પર વિવાદ થયો

By BBC GujaratiSeptember 23, 2026 at 12:00 AM3 views
IND vs JAP T20 : અક્ષર પટેલની છેલ્લી ઓવરમાં અપાયેલો એ 'વાઇડ બૉલ' જેના પર વિવાદ થયો

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • જાપાનના સાનો ખાતે મંગળવારે રમાયેલી ટી20 મૅચમાં ફૉર્મેટના વર્લ્ડ ચૅમ્પિયન એવી ભારતની ટીમ હારની સાવ નિકટ આવીને જીત મેળવવામાં સફળ રહી હતી.
  • જાપાન અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંને દેશો વચ્ચે આ મુકાબલાનું આયોજન કરાયું હતું.
  • જોકે, 20-20 ઓવરનો આ મુકાબલો મૅચના અધિકારીઓ અને ભારતીય ટીમના પ્લેયર્સ ટ્રાફિકને કારણે મોડા પડતાં અને બાદમાં ભીના મેદાનને કારણે ખૂબ મોડો શરૂ થયો હતો, અને બાદ આ મૅચની ઓવરો ઘટાડીને પાંચ-પાંચ કરી દેવાઈ હતી.
  • ભારતીય ટીમે આ મૅચ જાપાનની ટીમને બે રનથી હરાવીને કબજે તો કરી હતી, પરંતુ જાપાનની ટીમે પણ વિશ્વવિજેતા ભારતીય ટીમને હારની સાવ નિકટ લાવી દીધી હતી.
  • જોકે, આ મુકાબલામાં જોવા મળેલી રસાકસી કરતાં પણ વધુ ચર્ચા મૅચની અંતિમ ઓવરની થઈ રહી છે.

જાપાનના સાનો ખાતે મંગળવારે રમાયેલી ટી20 મૅચમાં ફૉર્મેટના વર્લ્ડ ચૅમ્પિયન એવી ભારતની ટીમ હારની સાવ નિકટ આવીને જીત મેળવવામાં સફળ રહી હતી. જાપાન અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંને દેશો વચ્ચે આ મુકાબલાનું આયોજન કરાયું હતું. જોકે, 20-20 ઓવરનો આ મુકાબલો મૅચના અધિકારીઓ અને ભારતીય ટીમના પ્લેયર્સ ટ્રાફિકને કારણે મોડા પડતાં અને બાદમાં ભીના મેદાનને કારણે ખૂબ મોડો શરૂ થયો હતો, અને બાદ આ મૅચની ઓવરો ઘટાડીને પાંચ-પાંચ કરી દેવાઈ હતી. ભારતીય ટીમે આ મૅચ જાપાનની ટીમને બે રનથી હરાવીને કબજે તો કરી હતી, પરંતુ જાપાનની ટીમે પણ વિશ્વવિજેતા ભારતીય ટીમને હારની સાવ નિકટ લાવી દીધી હતી.

More To Read

IND vs JAP T20 : અક્ષર પટેલની છેલ્લી ઓવરમાં અપાયેલો એ 'વાઇડ બૉલ' જેના પર વિવાદ થયો | Teri Meri Bat | TeriMeriBat News