IND vs NZ: અમદાવાદમાં બે ગુજરાતી ખેલાડીઓએ ભારતને ત્રીજી વખત ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મદદ કરી
By BBC GujaratiMarch 8, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા T-20 વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં ભારત ન્યૂઝીલૅન્ડને હરાવીને ચેમ્પિયન બની ગયું છે.
- આ સાથે જ ભારત ટી-20 વર્લ્ડ કપને ત્રીજી વાર તથા સતત બે વાર જીતનારો પ્રથમ દેશ બન્યો છે.
- ભારતે ન્યૂઝીલૅન્ડ સામે જીત માટે 256 રનનું લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ ન્યૂઝીલૅન્ડની ટીમ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
- ભારતના બૉલરો અને બૅટ્સમૅનોએ ફાઇનલમાં શાનદાર દેખાવ કર્યો.
- જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં ફક્ત 15 રન આપીને ચાર વિકેટ લીધી અને ટીમ ઈન્ડિયાને બીજી વાર ચેમ્પિયન બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા T-20 વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં ભારત ન્યૂઝીલૅન્ડને હરાવીને ચેમ્પિયન બની ગયું છે. આ સાથે જ ભારત ટી-20 વર્લ્ડ કપને ત્રીજી વાર તથા સતત બે વાર જીતનારો પ્રથમ દેશ બન્યો છે. ભારતે ન્યૂઝીલૅન્ડ સામે જીત માટે 256 રનનું લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ ન્યૂઝીલૅન્ડની ટીમ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતના બૉલરો અને બૅટ્સમૅનોએ ફાઇનલમાં શાનદાર દેખાવ કર્યો.
Was this story interesting?





