IND vs NZ: એ ત્રણ માન્યતા જેને તોડવા ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમ અમદાવાદમાં રમી
By BBC GujaratiMarch 8, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા T-20 વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં ભારત ન્યૂઝીલૅન્ડને 96 રને હરાવીને ચેમ્પિયન બની ગયું છે.
- આ સાથે જ ભારત ટી-20 વર્લ્ડ કપને ત્રીજી વાર જીતનાર પ્રથમ દેશ બન્યો છે.
- ભારતે ન્યૂઝીલૅન્ડ સામે જીત માટે 256 રનનું લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ ન્યૂઝીલૅન્ડની ટીમ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
- ભારતના બૉલરો અને બૅટ્સમૅનોએ ફાઇનલમાં શાનદાર દેખાવ કર્યો.
- ભારતના વિજયના બે ગુજરાતી ખેલાડીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા T-20 વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં ભારત ન્યૂઝીલૅન્ડને 96 રને હરાવીને ચેમ્પિયન બની ગયું છે. આ સાથે જ ભારત ટી-20 વર્લ્ડ કપને ત્રીજી વાર જીતનાર પ્રથમ દેશ બન્યો છે. ભારતે ન્યૂઝીલૅન્ડ સામે જીત માટે 256 રનનું લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ ન્યૂઝીલૅન્ડની ટીમ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતના બૉલરો અને બૅટ્સમૅનોએ ફાઇનલમાં શાનદાર દેખાવ કર્યો.
Was this story interesting?





