IND vs PAK : ભારતની ત્રણ મહિલા ખેલાડીઓએ પાકિસ્તાનની જીતની આશા પર પાણી ફેરવ્યું
By BBC GujaratiJune 15, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ભારતે ટી20 મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ગ્રૂપ સ્ટેજની પહેલી મૅચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
- ભારતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા.
- જેના જવાબમાં પાકિસ્તાન 106 રન બનાવીને ઑલઆઉટ થયું હતું.
- ભારતનો 64 રને વિજય થયો હતો.
- પાકિસ્તાન સામેની મૅચમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી.
ભારતે ટી20 મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ગ્રૂપ સ્ટેજની પહેલી મૅચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન 106 રન બનાવીને ઑલઆઉટ થયું હતું. ભારતનો 64 રને વિજય થયો હતો.
Was this story interesting?





