ભારત સામેની એ મૅચ જેમાં પાકિસ્તાનની હાર નક્કી થઈ ગઈ અને સલીમ મલિકે બાજી બગાડી દીધી
By BBC GujaratiAugust 18, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- એવું લાગતું હતું કે તેઓ મખમલના ગ્લૉવ્ઝ પહેરીને બેટિંગ કરે છે." પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ મલિકની સ્ટાઇલિશ બેટિંગ અંગે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ ગૉવરે કંઈક આમ કહ્યું હતું.
- કાંડાનો ઉપયોગ કરીને સલીમ મલિકે રમેલા કેટલાક શાનદાર શૉટ્સ અને તેમની કેટલીક યાદગાર ઇનિંગ્સ આજે પણ તેમના ચાહકોને યાદ છે.
- પરંતુ અફસોસ એ વાતનો છે કે દુનિયા તેમની શાનદાર બેટિંગને બદલે તેમને અન્ય એક કારણથી જ યાદ કરે છે.
- એટલે જ પ્રખ્યાત શાયર શેફ્તાની આ પંક્તિઓ તેમના માટે બંધબેસે છે.
- હકીકત એ જ છે કે સલીમ મલિકની શાનદાર કારકિર્દીની અનેક વાતો આજે પણ લોકોની નજરમાંથી ગાયબ છે.
"એવું લાગતું હતું કે તેઓ મખમલના ગ્લૉવ્ઝ પહેરીને બેટિંગ કરે છે. " પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ મલિકની સ્ટાઇલિશ બેટિંગ અંગે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ ગૉવરે કંઈક આમ કહ્યું હતું. કાંડાનો ઉપયોગ કરીને સલીમ મલિકે રમેલા કેટલાક શાનદાર શૉટ્સ અને તેમની કેટલીક યાદગાર ઇનિંગ્સ આજે પણ તેમના ચાહકોને યાદ છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે દુનિયા તેમની શાનદાર બેટિંગને બદલે તેમને અન્ય એક કારણથી જ યાદ કરે છે.
Was this story interesting?

.webp)



