T20 WC : ન્યૂઝીલૅન્ડે 44 દિવસ અગાઉની એ ભૂલને દોહરાવી અને ભારત વર્લ્ડકપ જીતી ગયું

By BBC GujaratiMarch 10, 2026 at 12:00 AM0 views
T20 WC : ન્યૂઝીલૅન્ડે 44 દિવસ અગાઉની એ ભૂલને દોહરાવી અને ભારત વર્લ્ડકપ જીતી ગયું

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભારતે રચ્યો ઇતિહાસ: T20 વર્લ્ડકપ ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને 96 રનથી હરાવી ચેમ્પિયન બન્યું.",
  • ન્યૂઝીલૅન્ડના કેપ્ટન મિચેલ સૅંટનરે 44 દિવસ પહેલાંની ભૂલ દોહરાવી, ભારતીય બેટ્સમેનોની ઓફ-સ્પિન સામેની નબળાઈનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા.",
  • ભારતીય ઓપનરોએ પાવરપ્લેમાં રેકોર્ડ 92 રન ફટકારીને ન્યૂઝીલૅન્ડની બોલિંગ વ્યૂહરચનાને ધ્વસ્ત કરી દીધી.",
  • સૅંટનરે સફળ બોલરોને ચાલુ રાખવાને બદલે જેકબ ડફી અને લૉકી ફર્ગ્યુસનને તક આપી, જેનાથી ભારત

રવિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં મહેમાન ટીમનો 96 રને પરાજય થયો હતો. 'ચૉકર'નો ટૅગ ધરાવનારી ન્યૂઝીલૅન્ડની ટીમ માટે વર્લ્ડકપમાં આ 'વધુ એક' હાર હતી. સામાન્ય રીતે મોટી મૅચમાં ખેલાડીઓ ઉપર પ્રેશર હોય, એટલે જ અન્ય મૅચોની સરખામણીમાં આ પ્રકારના મુકાબલામાં મોટો જુમલો નથી ખડકાતો. અમદાવાદ ખાતેની ફાઇનલ મૅચ પહેલાં એવું કહેવાતું હતું કે ભારતે 180-190 રન બનાવવા જોઈએ.

More To Read

T20 WC : ન્યૂઝીલૅન્ડે 44 દિવસ અગાઉની એ ભૂલને દોહરાવી અને ભારત વર્લ્ડકપ જીતી ગયું | Teri Meri Bat | TeriMeriBat News