ભારતીય ક્રિકેટ ટીમનો ડોમેસ્ટીક કાર્યક્રમ જાહેર, કુલ 22 મેચો રમશે, અમદાવાદમાં બે અને રાજકોટમાં 1 મેચ રમાશે

By indian expressMarch 26, 2026 at 4:02 PM1 views
ભારતીય ક્રિકેટ ટીમનો ડોમેસ્ટીક કાર્યક્રમ જાહેર, કુલ 22 મેચો રમશે, અમદાવાદમાં બે અને રાજકોટમાં 1 મેચ રમાશે

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • team india home schedule announced : ભારતીય ક્રિકેટ ટીમનું વર્ષ 2026-27 માટે ડોમેસ્ટીક શિડયુલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
  • ભારતીય ટીમ સપ્ટેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન કુલ 9 વન ડે, 8 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ અને પાંચ ટેસ્ટ મેચ રમશે પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી, શુભમન ગિલ અને કેએલ રાહુલ.
  • Photograph: (@ShubmanGill) team india home schedule announced :ભારતીય ક્રિકેટ ટીમનું વર્ષ 2026-27 માટે ડોમેસ્ટીક શિડયુલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
  • આ દરમિયાન ટીમ ઈન્ડિયા ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે રમશે.
  • આ સિવાય 2027ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા માટે ભારતના પ્રવાસે આવશે.

team india home schedule announced : ભારતીય ક્રિકેટ ટીમનું વર્ષ 2026-27 માટે ડોમેસ્ટીક શિડયુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારતીય ટીમ સપ્ટેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન કુલ 9 વન ડે, 8 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ અને પાંચ ટેસ્ટ મેચ રમશે પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી, શુભમન ગિલ અને કેએલ રાહુલ. Photograph: (@ShubmanGill) team india home schedule announced :ભારતીય ક્રિકેટ ટીમનું વર્ષ 2026-27 માટે ડોમેસ્ટીક શિડયુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે રમશે.

More To Read

ભારતીય ક્રિકેટ ટીમનો ડોમેસ્ટીક કાર્યક્રમ જાહેર, કુલ 22 મેચો રમશે, અમદાવાદમાં બે અને રાજકોટમાં 1 મેચ રમાશે | Teri Meri Bat | TeriMeriBat News