મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ : વિજેતા બનવા માટે ભારતીય મહિલા ટીમ સામે કેવા પડકારો છે?

By BBC GujaratiJune 14, 2026 at 12:00 AM0 views
મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ : વિજેતા બનવા માટે ભારતીય મહિલા ટીમ સામે કેવા પડકારો છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઇંગ્લૅન્ડમાં મહિલા ટી20 ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં વિશ્વભરની 12 ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરી રહી છે.
  • હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય મહિલા ટીમ આ વખતે ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદારોમાંની એક ગણાય છે.
  • ગત વર્ષે વન-ડે વિશ્વકપમાં મેળવેલા ઐતિહાસિક વિજયે ટીમના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કર્યો છે, જેના પરિણામે ચાહકો અને નિષ્ણાતોની અપેક્ષાઓ પણ આસમાને પહોંચી છે.
  • આ સફળતાએ ભારતીય ટીમને વૈશ્વિક ક્રિકેટમાં એક મજબૂત શક્તિ તરીકે સ્થાપિત કરી છે, પરંતુ ટી20 વિશ્વકપનું ટાઇટલ હજુ તેમના હાથમાં આવ્યું નથી, જે આ ટૂર્નામેન્ટને તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
  • ભારતને આ સ્પર્ધામાં અનેક પડકારોનો સામનો કરવો પડશે, જેમાં સૌથી મોટો પડકાર છ વખતની ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમ છે, જે ટી20 ફોર્મેટમાં અસાધારણ પ્રભુત્વ ધરાવે છે.

ટી20 મહિલા વિશ્વકપ શરૂ થઈ ચૂક્યો છે. આ વખતે ઇંગ્લૅન્ડ તેનું આયોજન કરી રહ્યું ભારત તરફથી હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ટીમ ટ્રૉફીની દાવેદારી કરવા માટે ભારત પાસે 2025ના વન-ડે વર્લ્ડકપની જીતથી મળેલો ઉત્સાહ હશે, પરંતુ તેને ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમની હરીફાઈ કરવી પડશે, જે અત્યાર સુધી છ વખત આ ટ્રૉફી પોતાના નામે કરી આ વખતે આ સ્પર્ધામાં 12 ટીમો સામેલ છે. તેમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, પાકિસ્તાન, આયર્લૅન્ડ, બાંગ્લાદેશ, સ્કૉટલૅન્ડ, નેધરલૅન્ડ્સ અને ચાલો, તમને જણાવીએ કે ભારત તરફથી કયાં કયાં ખેલાડીઓ આ વિશ્વકપ દરમિયાન ગત વર્ષે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વખત વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. આ જીત બાદ ટીમ પાસેથી અપેક્ષાઓ પહેલા કરતાં વધુ વધી ગઈ છે.

More To Read

મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ : વિજેતા બનવા માટે ભારતીય મહિલા ટીમ સામે કેવા પડકારો છે? | Teri Meri Bat | TeriMeriBat News