IPLમાં હવે પ્લે-ઑફનું ચિત્ર સાફ, રાજસ્થાન રૉયલ્સ ઇન, પંજાબ-કોલકાતા બહાર

By BBC Gujarati
IPLમાં હવે પ્લે-ઑફનું ચિત્ર સાફ, રાજસ્થાન રૉયલ્સ ઇન, પંજાબ-કોલકાતા બહાર

Photo: BBC Gujarati

AI Key Highlights
  • આઈપીએલ-2026ની પ્લે-ઑફની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે.
  • રાજસ્થાન રૉયલ્સે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પ્લે-ઑફમાં પોતાની જગ્યા પાકી કરી નાખી છે.
  • રાજસ્થાનના જીતવાની સાથે જ પંજાબ કિંગ્સ અને કોલકતા નાઇટરાઇડર્સનું પ્લે-ઑફમાં પ્રવેશવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
  • 16 અંક સાથે આઈપીએલ-2026માં પ્લે-ઑફમાં પ્રવેશનારી રાજસ્થાનની ટીમ ચોથી ટીમ છે.
  • તેણે આજે મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવ્યું હતું.

આઈપીએલ-2026ની પ્લે-ઑફની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. રાજસ્થાન રૉયલ્સે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પ્લે-ઑફમાં પોતાની જગ્યા પાકી કરી નાખી છે. રાજસ્થાનના જીતવાની સાથે જ પંજાબ કિંગ્સ અને કોલકતા નાઇટરાઇડર્સનું પ્લે-ઑફમાં પ્રવેશવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. 16 અંક સાથે આઈપીએલ-2026માં પ્લે-ઑફમાં પ્રવેશનારી રાજસ્થાનની ટીમ ચોથી ટીમ છે.

More To Read