IPL 2026 સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા અને સિક્સર ફટકારનાર ટોપ 5 બેટ્સમેન

By indian expressMay 25, 2026
IPL 2026 સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા અને સિક્સર ફટકારનાર ટોપ 5 બેટ્સમેન

Photo: indian express

AI Key Highlights
  • IPL 2026 Most Sixes And Fours: આઈપીએલ 2026 સીઝનની 70 લીગ મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે રાજસ્થાનના ઓપનર વૈભવ સૂર્યવંશીએ બાજી મારી છે, જ્યારે સાઈ સુદર્શને સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા હતા.
  • IPL 2026 Team Captains : આઈપીએલ 2026 ટીમ કેપ્ટન.
  • Photograph: (IPL/X) IPO 2026: આઈપીએલ 2026 સીઝન હવે છેલ્લા તબક્કામાં છે.
  • આઈપીએલ 2026નો લીગ સ્ટેજ પૂરો થઈ ગયો છે અને હવે પ્લેઓફ મેચોનો વારો છે.
  • આરસીબી, ગુજરાત, હૈદરાબાદ અને રાજસ્થાન ટોપ 4 પ્રવેશી ચૂક્યા છે અને હવે ફાઈનલમાં પહોંચવા માટે તે બધા વચ્ચે મેચ રમાશે.

IPL 2026 Most Sixes And Fours: આઈપીએલ 2026 સીઝનની 70 લીગ મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે રાજસ્થાનના ઓપનર વૈભવ સૂર્યવંશીએ બાજી મારી છે, જ્યારે સાઈ સુદર્શને સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા હતા. IPL 2026 Team Captains : આઈપીએલ 2026 ટીમ કેપ્ટન. Photograph: (IPL/X) IPO 2026: આઈપીએલ 2026 સીઝન હવે છેલ્લા તબક્કામાં છે. આઈપીએલ 2026નો લીગ સ્ટેજ પૂરો થઈ ગયો છે અને હવે પ્લેઓફ મેચોનો વારો છે.

More To Read