આઈપીએલ 2026માં વધુ એક વિવાદ, રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગારેટનો ઉપયોગ કરતો જોવા મળ્યો
By indian expressApril 29, 2026 at 4:52 PM2 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Riyan Parag Vaping Video : આઈપીએલ 2026માં વધુ એક વિવાદ સામે આવ્યો છે
- મંગળવારે ન્યૂ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન રિયાન પરાગનો વેપિંગ (ઇ-સિગારેટનો ઉપયોગ કરતા) કરતો વીડિયો વાયરલ થયો છે રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન રિયાન પરાગનો વેપિંગ (ઇ-સિગારેટનો ઉપયોગ કરતા) કરતો વીડિયો વાયરલ થયો છે Photograph: (સ્ક્રિનશોટ) Riyan Parag Vaping Video: આઈપીએલ 2026માં વધુ એક વિવાદ સામે આવ્યો છે
- મંગળવારે ન્યૂ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન રિયાન પરાગનો વેપિંગ (ઇ-સિગારેટનો ઉપયોગ કરતા) કરતો વીડિયો વાયરલ થયો છે
- આ ઘટના બીજી ઈનિંગ્સની 16મી ઓવરમાં બની હતી
- જ્યારે એક બ્રોડકાસ્ટ કેમેરાએ રિયાન પરાગને એવી વસ્તુ સાથે કેદ કર્યો હતો જે વેપ (ઈ-સિગારેટ) જેવી લાગતી હતી
Riyan Parag Vaping Video : આઈપીએલ 2026માં વધુ એક વિવાદ સામે આવ્યો છે. મંગળવારે ન્યૂ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન રિયાન પરાગનો વેપિંગ (ઇ-સિગારેટનો ઉપયોગ કરતા) કરતો વીડિયો વાયરલ થયો છે રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન રિયાન પરાગનો વેપિંગ (ઇ-સિગારેટનો ઉપયોગ કરતા) કરતો વીડિયો વાયરલ થયો છે Photograph: (સ્ક્રિનશોટ) Riyan Parag Vaping Video: આઈપીએલ 2026માં વધુ એક વિવાદ સામે આવ્યો છે. મંગળવારે ન્યૂ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન રિયાન પરાગનો વેપિંગ (ઇ-સિગારેટનો ઉપયોગ કરતા) કરતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બીજી ઈનિંગ્સની 16મી ઓવરમાં બની હતી.
Was this story interesting?





