IPl 2026: BCCIની કડકાઇ, IPL ટીમના આ ખેલાડીઓને મેદાન પર આવવા પ્રતિબંધ મૂક્યો

By indian expressApril 9, 2026 at 11:20 AM0 views
IPl 2026: BCCIની કડકાઇ, IPL ટીમના આ ખેલાડીઓને મેદાન પર આવવા પ્રતિબંધ મૂક્યો

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPl 2026 BCCI Rules: બીસીસીઆઇ અને આઇપીએલ મેનેજમેન્ટે ટીમ મેનેજરોને સૂચના આપી છે કે, આખરી 16ની બહારના ખેલાડીઓ ડ્રિન્ક, બેટ કે મેસેજ આપવા માટે ચાલુ મેચ દરમિયાન મેદાન પર આવી શકતા નથી.
  • IPL 2026 : IPL 2026 ટ્રોફી સાથે IPL ટીમના કેપ્ટન Photograph: (X/IPL) IPl 2026 BCCI Rules:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કડક નિર્ણય લીધો છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 (આઈપીએલ 2026) ની મેચ દરમિયાન બેંચ પર બેઠેલા ખેલાડીઓને મેદાનમાં ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
  • વધારાના ખેલાડીઓ ટીમ શીટ (છેલ્લી -16) માંથી બહાર મેદાનમાં જઈ શકતા નથી.
  • મેચ પ્લેઇંગ કન્ડિશન્સ (એમપીસી) માં આ નવા ફેરફાર કરાયા છે, જે અગાઉ આઈપીએલ ટીમ સાથે કરવામાં આવ્યો હતો.
  • આઈપીએલ ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ હોય છે.

IPl 2026 BCCI Rules: બીસીસીઆઇ અને આઇપીએલ મેનેજમેન્ટે ટીમ મેનેજરોને સૂચના આપી છે કે, આખરી 16ની બહારના ખેલાડીઓ ડ્રિન્ક, બેટ કે મેસેજ આપવા માટે ચાલુ મેચ દરમિયાન મેદાન પર આવી શકતા નથી. IPL 2026 : IPL 2026 ટ્રોફી સાથે IPL ટીમના કેપ્ટન Photograph: (X/IPL) IPl 2026 BCCI Rules:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કડક નિર્ણય લીધો છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 (આઈપીએલ 2026) ની મેચ દરમિયાન બેંચ પર બેઠેલા ખેલાડીઓને મેદાનમાં ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે. વધારાના ખેલાડીઓ ટીમ શીટ (છેલ્લી -16) માંથી બહાર મેદાનમાં જઈ શકતા નથી. મેચ પ્લેઇંગ કન્ડિશન્સ (એમપીસી) માં આ નવા ફેરફાર કરાયા છે, જે અગાઉ આઈપીએલ ટીમ સાથે કરવામાં આવ્યો હતો.

More To Read

IPl 2026: BCCIની કડકાઇ, IPL ટીમના આ ખેલાડીઓને મેદાન પર આવવા પ્રતિબંધ મૂક્યો | Teri Meri Bat | TeriMeriBat News