આઈપીએલ 2026 : પાંચ મેચમાં એકપણ વિકેટ નહીં , ક્યાંક ઇજા તો નથીને બુમરાહના કંગાળ પ્રદર્શનનું કારણ?
By indian expressApril 17, 2026 at 3:34 PM5 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 : જસપ્રીત બુમરાહ આઈપીએલ 2026 માં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે
- બુમરાહ પાંચ મેચમાં એક પણ વિકેટ ઝડપી શક્યો નથી
- બુમરાહ કારકિર્દીમાં આ રીતે સંઘર્ષ કરતો જોવા મળ્યો નથી
- શું બુમરાહના કંગાળ દેખાવનું કારણ ઈજા છે
- IPL 2026 : જસપ્રીત બુમરાહ આઈપીએલ 2026 માં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે
IPL 2026 : જસપ્રીત બુમરાહ આઈપીએલ 2026 માં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. બુમરાહ પાંચ મેચમાં એક પણ વિકેટ ઝડપી શક્યો નથી. બુમરાહ કારકિર્દીમાં આ રીતે સંઘર્ષ કરતો જોવા મળ્યો નથી. શું બુમરાહના કંગાળ દેખાવનું કારણ ઈજા છે?
Was this story interesting?





