IPL 2026, CSK vs DC : આઈપીએલ 2026, સંજુ સેમસનની સદી, ચેન્નાઈએ પ્રથમ જીત નોંધાવી
By indian expressApril 11, 2026 at 6:37 PM5 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2026માં દિલ્હી કેપિટલ્સને 23 રનથી હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી.",
- સંજુ સેમસને ધમાકેદાર 115 રનની સદી ફટકારીને ચેન્નાઈને 212 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું.",
- આયુષ મ્હાત્રેએ પણ 59 રનની અડધી સદી ફટકારીને સેમસન સાથે મજબૂત ભાગીદારી નોંધાવી.",
- જેમી ઓવરટોને ચુસ્ત બોલિંગ કરીને 4 વિકેટ ઝડપીને દિલ્હીની બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી.",
IPL 2026, CSK vs DC Score : સંજુ સેમસનની સદી (115), આયુષ મ્હાત્રેની અડધી સદી (59) બાદ જેમી ઓવરટોનની ચુસ્ત બોલિંગ (4 વિકેટ) ની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ સામે 23 રને વિજય મેળવ્યો IPL 2026, CSK vs DC LIVE : આઈપીએલ 2026, દિલ્હી વિ ચેન્નાઇ મેચ અપડેટ્સ IPL 2026 Chennai Super Kings vs Delhi Capitals Scorecard, CSK vs DC Score:સંજુ સેમસનની સદી (115), આયુષ મ્હાત્રેની અડધી સદી (59) બાદ જેમી ઓવરટોનની ચુસ્ત બોલિંગ (4 વિકેટ) ની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ સામે 23 રને વિજય મેળવ્યો હતો. ચેન્નાઇએ 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ચેન્નાઈએ આ સિઝનમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે.
Was this story interesting?





