IPL 2026, CSK vs PBKS : આઈપીએલ 2026, પંજાબના સતત બીજો વિજય, ચેન્નાઇનો સતત બીજો પરાજય
By indian expressApril 3, 2026 at 5:54 PM1 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026, CSK vs PBKS Score : શ્રેયસ ઐયરની અડધી સદી અને પ્રિયાંશ આર્યાના આક્રમક 39 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, CSK vs PBKS LIVE : આઈપીએલ 2026, ચેન્નાઇ વિ પંજાબ મેચ અપડેટ્સ IPL 2026 Chennai Super Kings vs Punjab Kings Scorecard, CSK vs PBKS Score :શ્રેયસ ઐયરની અડધી સદી અને પ્રિયાંશ આર્યાના આક્રમક 39 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે.
- ચેન્નાઇએ 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા હતા.
- જવાબમાં પંજાબે 18.4 ઓવરમાં 5 વિકેટ પડકાર મેળવી લીધો હતો.
- પંજાબે સતત બીજો વિજય મેળવ્યો છે.
- જ્યારે ચેન્નાઇનો સતત બીજો પરાજય થયો છે.
IPL 2026, CSK vs PBKS Score : શ્રેયસ ઐયરની અડધી સદી અને પ્રિયાંશ આર્યાના આક્રમક 39 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, CSK vs PBKS LIVE : આઈપીએલ 2026, ચેન્નાઇ વિ પંજાબ મેચ અપડેટ્સ IPL 2026 Chennai Super Kings vs Punjab Kings Scorecard, CSK vs PBKS Score :શ્રેયસ ઐયરની અડધી સદી અને પ્રિયાંશ આર્યાના આક્રમક 39 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નાઇએ 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18. 4 ઓવરમાં 5 વિકેટ પડકાર મેળવી લીધો હતો.
Was this story interesting?





