IPL 2026, CSK vs SRH LIVE : આઈપીએલ 2026, ડેવાલ્ડ બ્રેવિસ 44 રને બોલ્ડ

By indian expressMay 18, 2026 at 6:46 PM0 views
IPL 2026, CSK vs SRH LIVE : આઈપીએલ 2026, ડેવાલ્ડ બ્રેવિસ 44 રને બોલ્ડ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, CSK vs SRH LIVE Score : આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે
  • આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, CSK vs SRH LIVE : આઈપીએલ 2026, ચેન્નાઈ વિ હૈદરાબાદ મેચ અપડેટ્સ IPL 2026 Chennai Super Kings vs Sunrisers Hyderabad, CSK vs SRH LIVE Score:આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 18 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવી લીધા છે
  • સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે
  • આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે
  • ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, કાર્તિક શર્મા, શિવમ દુબે, પ્રશાંત વીર, અકેલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન

IPL 2026, CSK vs SRH LIVE Score : આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, CSK vs SRH LIVE : આઈપીએલ 2026, ચેન્નાઈ વિ હૈદરાબાદ મેચ અપડેટ્સ IPL 2026 Chennai Super Kings vs Sunrisers Hyderabad, CSK vs SRH LIVE Score:આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 18 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવી લીધા છે. સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

More To Read