IPL 2026, CSK vs SRH LIVE : આઈપીએલ 2026, ડેવાલ્ડ બ્રેવિસ 44 રને બોલ્ડ
By indian expressMay 18, 2026

Photo: indian express
AI Key Highlights
- IPL 2026, CSK vs SRH LIVE Score : આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે
IPL 2026, CSK vs SRH LIVE Score : આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, CSK vs SRH LIVE : આઈપીએલ 2026, ચેન્નાઈ વિ હૈદરાબાદ મેચ અપડેટ્સ IPL 2026 Chennai Super Kings vs Sunrisers Hyderabad, CSK vs SRH LIVE Score:આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 18 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવી લીધા છે. સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
Was this story interesting?





.webp)