IPL 2026, DC vs GT : આઈપીએલ 2026, ગુજરાત ટાઇટન્સનો 1 રને રોમાંચક વિજય, આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી

By indian expressApril 8, 2026 at 6:21 PM1 views
IPL 2026, DC vs GT : આઈપીએલ 2026, ગુજરાત ટાઇટન્સનો 1 રને રોમાંચક વિજય, આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, DC vs GT Score : શુભમન ગિલ, જોશ બટલર અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો IPL 2026, DC vs GT LIVE : આઈપીએલ 2026, દિલ્હી વિ ગુજરાત મેચ અપડેટ્સ IPL 2026 Delhi Capitals vs Gujarat Titans Scorecard, DC vs GT LIVE Score:શુભમન ગિલ, જોશ બટલર અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો હતો.
  • ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા.
  • જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવી શક્યું હતું.
  • ગુજરાતનો આ સિઝનમાં પ્રથમ વિજય થયો છે.
  • જ્યારે દિલ્હીનો પ્રથમ પરાજય થયો છે.

IPL 2026, DC vs GT Score : શુભમન ગિલ, જોશ બટલર અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો IPL 2026, DC vs GT LIVE : આઈપીએલ 2026, દિલ્હી વિ ગુજરાત મેચ અપડેટ્સ IPL 2026 Delhi Capitals vs Gujarat Titans Scorecard, DC vs GT LIVE Score:શુભમન ગિલ, જોશ બટલર અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવી શક્યું હતું. ગુજરાતનો આ સિઝનમાં પ્રથમ વિજય થયો છે.

More To Read

IPL 2026, DC vs GT : આઈપીએલ 2026, ગુજરાત ટાઇટન્સનો 1 રને રોમાંચક વિજય, આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી | Teri Meri Bat | TeriMeriBat News