IPL 2026, DC vs KKR LIVE : આઈપીએલ 2026, દિલ્હીને ચોથો ફટકો
By indian expressMay 8, 2026

Photo: indian express
AI Key Highlights
- કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
IPL 2026, DC vs KKR LIVE Score : આઈપીએલ 2026ની 51મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, DC vs KKR LIVE : આઈપીએલ 2026, દિલ્હી વિ કોલકાતા મેચ અપડેટ્સ IPL 2026 Delhi Capitals vs Kolkata Knight Riders, DC vs KKR LIVE Score:આઈપીએલ 2026ની 51મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે દિલ્હી કેપિટલ્સે 10. 2 ઓવરમાં 4 વિકેટે 84 રન બનાવી લીધા છે. કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Was this story interesting?





